દુઃખદ અનુભવ
દુઃખદ અનુભવ
આવે છે અને જાય છે,
કંઈક આમ તો થાય છે.
સ્વપ્નો તો સ્વપ્નો રહે છે,
ક્યાં કઈ હકીકત બને છે?
પૂછો કોઈ પેલા "મનોજ"ને,
પિસ્તાલીસ વર્ષોનો અનુભવ છે.
દુઃખ સિવાય કંઈ નથી જિંદગીમાં,
સુખ તો મૃગજળ છે આ દુનિયામાં.
આવે છે અને જાય છે,
કંઈક આમ તો થાય છે.
સ્વપ્નો તો સ્વપ્નો રહે છે,
ક્યાં કઈ હકીકત બને છે?
પૂછો કોઈ પેલા "મનોજ"ને,
પિસ્તાલીસ વર્ષોનો અનુભવ છે.
દુઃખ સિવાય કંઈ નથી જિંદગીમાં,
સુખ તો મૃગજળ છે આ દુનિયામાં.