Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr. Ranjan Joshi

Tragedy

2  

Dr. Ranjan Joshi

Tragedy

દરિયો

દરિયો

1 min
434


તારી આંખનો દરિયો આજે અશ્રુ નીર ઘૂઘવતો લાગે‌ છે,

ને કોણ જાણે કેમ ખબર નહીં હસતો‌ રમતો લાગે‌ છે.


એ હોય ભલે ઝાકળ બિંદુ કે હોય ભલે સાચે જ અશ્રુ,

આ ભરતી ઓટનો દરિયો આજે ખૂબ મનોરમ લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy