Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nimu Chauhan saanj

Others

4  

Nimu Chauhan saanj

Others

દરિયો

દરિયો

1 min
216


નજરે નજરે અલગ અલગ ભાસે છે આ દરિયો,

પળવારમાં રેતીને ભીન્જવી ગમ્મત‌ રાચે છે દરિયો.


કંઈક કેટલાય રાઝો સમાધી ભીતર સંઘરીને,

અલગારી નૃત્યાન્ગના સમ ઉછળી નાચે છે દરિયો.


કહેવુ ઘણુ જ હશે કિનારે ટહેલતા મહેણામણને,

પંડ પીડાને ઠાલવવા ત્સુનામી રુપે છલકે છે દરિયો.


ધુધવાયા મોજા સંગ નાવોની ખેડાયી સફરો બાદ,

ભાળી લંગારેલી કાંઠે અત: આશિષ આપે છે દરિયો.


સ્વરોની કમી ખલતી લાગે અનેકો વાર કદાચિત,

સાન્જ નિરંતર મૂક રહી રેત સમીપે વ્હાલ વરસાવે દરિયો.


Rate this content
Log in