Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

દરિયાઈ માર્ગે

દરિયાઈ માર્ગે

1 min
35


એ જમાનામાં જ્યારે,

કોઈ સુવિધાઓ ઉપલબ્ધ નહોતી 

દરિયાઈ માર્ગે મુસાફરી થતી હતી,


દરિયાઈ માર્ગે માલ સામાન લઈ જતાં,

ત્યારે મોટા મોટા જહાજો હતાં

આજેય હજુ ઉપલબ્ધ છે,


એ વખતે જહાજમાં દાણચોરી થતી,

નિતનવા નુસખા અજમાવતાં હતાં

જહાજ ને બોટ દ્વારા હેરાફેરી કરતાં,


ભાવના દરિયાઈ માર્ગનો દબદબો હતો

દરિયાઈ માર્ગે દરિયા ખેડું નભતાં હતાં,


એ જહાજો અને બોટ, હોડી તરતાં

દરિયાઈ માર્ગે વિદેશ પણ જતાં હતાં,


દરિયાઈ માર્ગે જવું એ પણ મજા છે

દરિયાઈ માર્ગે મુસાફરી થતી હતી

દરિયો ઉપયોગ બની રહેતો હોય છે.


Rate this content
Log in