દર્દ - ના ગમે
દર્દ - ના ગમે
દર્દ સાથે મારો સંબંધ,
આમ તો ઘણો પુરાણો છે.
તેથી તો કહું છું "મનોજ",
દર્દ મને ના ગમે.
કોઈને પણ દર્દ ના આવે,
એ મને બહુ ગમે.
દર્દ સાથે મારો સંબંધ,
આમ તો ઘણો પુરાણો છે.
તેથી તો કહું છું "મનોજ",
દર્દ મને ના ગમે.
કોઈને પણ દર્દ ના આવે,
એ મને બહુ ગમે.