દોડ
દોડ
માનવી તેના જીવનકાળમાં,
દોડ દોડ કર્યા કરે છે.
ધન પાછળ દોડ્યા કરે છે,
આંધળી દોડ મુક્યા કરે છે.
ભૂલી બધું દોડ્યા કરે છે,
ધન પાછળ દોડયા કરે છે.
માનવી તેના જીવનકાળમાં,
દોડ દોડ કર્યા કરે છે.
ધન પાછળ દોડ્યા કરે છે,
આંધળી દોડ મુક્યા કરે છે.
ભૂલી બધું દોડ્યા કરે છે,
ધન પાછળ દોડયા કરે છે.