દિવાની જ્યોત
દિવાની જ્યોત
1 min
467
દિવાની વાટ સંકોરતાં,
મન બોલી ઉઠ્યું,
"શું સૃષ્ટિનો કર્તાર,
આમ જ વિચારતો હશે !
કે કઇ વાટ સંકોરું
અને કઈ બુઝાવી નાખું ?"