Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Meena Mangarolia

Drama


2  

Meena Mangarolia

Drama


દિલનો દરિયો

દિલનો દરિયો

1 min 133 1 min 133

એની આંખ છે 

ઉછળતો દરિયો,


ઉછાળો મારતા

અસીમ મોજા

પલકોમાં વહેતી

ઉછળતી લહેરો,


મારા દિલના દરિયે

વસતો એ ખારો

દિલનો દરિયો.


Rate this content
Log in

More gujarati poem from Meena Mangarolia

Similar gujarati poem from Drama