દિલની મંજિલ
દિલની મંજિલ
સ્વપ્ન જોયા હતા નવી પ્રેમની રાહ પર કોઈના, ત્યાં એ દોર તૂટીને રહી ગઈ,
પ્રેમની મંજિલ તરફ કોઈ દિલથી પુકાર કરી દિલથી બોલાવીને એમ રહી ગઈ,
હૃદય સાથે બંધાયેલી પ્રીતની દોર જાણે અણધારી અધૂરી જાણે રહી ગઈ,
કોને કહેવી આ દર્દની વેદના જ્યાં હતી ત્યાં પ્રેમની મંજિલ અધૂરી રહી ગઈ,
લોકોની કટાક્ષભરી વાત સાંભળતી હું દર્દના આંસુ એમ પીને રહી ગઈ.