Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

3.7  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

દિલાસા

દિલાસા

1 min
117


જગતનાં સિદ્ધાંતને અનુસરું છું એવી રીતે,

કોઈ મદદ માંગે તો એને આપું, દિલાસા !


ખુદા, તું આપી નહીં શકે મને સુખ તેથી જ,

તારી પાસે ય હું માંગુ છું બસ, દિલાસા !


ઘણાં પ્રસંગો જીવનમાં બની ગયાં છે એવા,

જરૂર હતી ત્યારે મળ્યા નહીં, દિલાસા !


કે એવી જગાએ આવીને ઊભો છું, 'ઉમંગ',

જ્યાં મારી ફરતે ઊભા છે બસ, દિલાસા !


ને તમે મળ્યા છો મને એથી એવું કહી શકું,

હવે જીવનમાં જોઈતા નથી, દિલાસા !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy