Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

ધરી બતાવો

ધરી બતાવો

1 min
186


દરદ કોઈના હરી બતાવો !

મલમ બનીને ભરી બતાવો !


માર્ગે આફત આવે ભલેને,

હોંસલો બુલંદ કરી બતાવો !


સફર જિંદગીની ક્યાં છે સહેલી ?

તોફાની દરિયો તરી બતાવો !


ઝરે કડવા વેણ જગતનાં,

એ મધપૂડાને વરી બતાવો !


ન રહે ખફા કોઈ તુજથી " વીજ ",

ચહેરો મુસ્કાતો ધરી બતાવો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy