Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Deepa rajpara

Inspirational Others

4.4  

Deepa rajpara

Inspirational Others

દેહ દુર્લભ રતન

દેહ દુર્લભ રતન

1 min
188


સાચવજે આ અમાનત છે ઈશ્વરની

મળ્યું અનેક જન્મારે દેહ દુર્લભ રતન,


સાધન અમુલખ નિર્વિકલ્પ જાણજે

મળ્યું અનંત પારે કરજે એનાં જતન,


આળસ, પ્રમાદ, નિંદ્રા ત્યજી દેજે

મહા અસુર એ દેહનાં કરશે ઘોર પતન,


ખપ એનો પરમાર્થે, સેવા અંતિમ સાર

કસજે દેહને શ્રમ થકી લગાવી લગન,


દીપાવલી પરસેવાથી પ્રભુ પામીએ

સ્ફૂર્તિલા દેહે આનંદે રહેવું ભક્તિમાં મગન !


Rate this content
Log in