Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Drama Tragedy

3  

Bhavna Bhatt

Drama Tragedy

ડંખ

ડંખ

1 min
227


દિલના ડંખની આ વેદના મારી, 

કોને સમજાવી આ ઝંખના મારી. 


આ ડંખ સહેવાની હવે મને આદત છે, 

દિલને મળેલી એક અજબ નિશાની છે. 


તારી યાદનો ડંખ એ કોઈ સજા નથી, 

પણ એના વગર જીવવામાં હવે મજા નથી. 


ભાવના ભરેલા ડંખ મજબૂરીના પાઠ ભણાવે છે, 

સ્વાર્થી લોકો પોતાનાને પારકા ગણાવે છે. 


જ્યારે આ ડંખથી જિંદગી મુશ્કેલ બની જાય છે, 

દિલદાર લોકો દુનિયા છોડી જવા તૈયાર થાય છે... 


Rate this content
Log in