STORYMIRROR

Kaushik Dave

Tragedy Fantasy Others

3  

Kaushik Dave

Tragedy Fantasy Others

ડિજિટલ પ્રેમ

ડિજિટલ પ્રેમ

1 min
125

સમય વિરૂદ્ધનું સાહસ કરે છે

પાગલ બની ડિજિટલ પ્રેમમાં પડે છે,


શું પૂરતો પ્રેમ મળે આ ડિજિટલ પ્રેમમાં !

પાછળથી પસ્તાવાનું કારણ બને છે,


આજનો જમાનો ડિજિટલ યુગનો છે 

ઓનલાઈન ગેમ અને લુડો ખેલે છે,


એક એક સ્ટેપે લાલચમાં પડે છે 

પછી ફસાઈ જવાનું કારણ શોધે છે,


સમય વિરૂદ્ધનું સાહસ કરે છે

ડિજિટલ પ્રેમનું ડગલું ભરે છે,


તું મારો ચાંદો કહીને બોલાવે છે

સમયચક્રમાં ફસાતો જુએ છે,


શું આવો જ છે ડિજિટલ પ્રેમ !

પહેલાના જમાનાને યાદ કરી રોવે છે,


માબાપનું કહ્યું માન્યું હોત તો સારું

ઈજ્જત અને સન્માન ગુમાવી દે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy