દાયકો
દાયકો
1 min
180
દશ વરસે,
એક દાયકો થાય,
ઘણું બદલે.
દશે દિવાળી,
રૂપ બદલી આવે,
દિશા બદલે.
છૂટતા જુના,
અને નવા બંધાતા,
તાણા ને વાણા.
પરિવર્તન,
જગત નો નિયમ,
થઇ ને રહે.
કાંઈ ન ચાલે,
આપણી કારીગરી,
સમય સામે.