Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

છોડી દે

છોડી દે

1 min
152


છોડને દુનિયાની પંચાતની ચિંતા,

તારી મસ્તીમાં જીવને,

કોઈ તો તને ખુશ જોઈ જીવતું હશે,


છોડને આ દેખાવની ચિંતા,

કોઈ તો હશે જે તારી સાદગી પર મરતું હશે,


છોડને આ વધતાં વજનની ફિકર,

કોઈ તો હશે જે તારાં હૈયાં પર મરતું હશે,


છોડને આ નહીંપણાની ચિંતા,

કોઈ તો હશે જે તારાં મુસ્કાન પર મરતું હશે,


તું એ જ કર જેનાથી તને આનંદ મળે,

કોઈ તો હશે જે તને ખુશ જોવાં તરસતું હશે,


છોડી દે આ સઘળી ચિંતાની જંજાળ,

કોઈ તો હશે જે તને નચિંત જીવતી જોવા ઝૂરતું હશે.


Rate this content
Log in