Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Author Sukavya

Others

3  

Author Sukavya

Others

છેલ્લું સ્થાન "મોક્ષ"

છેલ્લું સ્થાન "મોક્ષ"

1 min
303


હદય અને મન પછી આ છેલ્લું સ્થાન,

સજય લાલ આંખ પછી આ છેલ્લું સ્થાન,


વગર સ્વાદ, દ્રષ્ટી, શ્રુતિ, સ્પર્શ કે ગંધ,

અનુભ​વ્યું તોય છેલ્લે હ​વામાન,


નહોતું કંઇ સરળ છોડીને જ​વું છેલ્લે માન,

કર્યા હતા તેમણે ઘણા સમાધાન,


કહેતા હતાં કંઇક પણ, સાંભળી ના શક્યાં કાનોકાન,

હતું કાચ જેવું શરીર, છેલ્લા દિન દરમ્યાન,


હતું તો સંપૂર્ણ સ્ત્રીનું દરેકમાં ધ્યાન,

આખરે મળ્યું તેમને મોક્ષમાં ખરું જ્ઞાન !


Rate this content
Log in