ચાંદલો
ચાંદલો
નૂર છે તારા ચહેરાનું સૌભાગ્ય છે જીવન તણું
કંકુથી લાલ ચટક બનીને તારા ભાલે વસે છે,
મુસ્કાન તારા ચહેરાની વ્હેતી રહે છે ચાંદલાથી
પિયુનાં પ્રેમનો સ્વીકાર ચાંદલામાં સદાય વસે છે.