Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.5  

Manishaben Jadav

Inspirational Children

ચાલને માનવ

ચાલને માનવ

1 min
352


ચાલને માનવ કામ પર વળગીએ

બહું થઈ આળસ હવે ઊભા થઈએ,


આમ જ જિંદગી પૂરી થશે

એને મોક્ષના માર્ગ પર વાળીએ,


ખોટા કર્મના ફળ મળે ખોટા

જીવનમાં સત્કર્મ પર ધ્યાન આપીએ,


નફરત ભરી દુનિયાથી ન મળે કશું

સૌ સંગાથે પ્રેમથી રહેતા શીખીએ,


મળી છે જિંદગી માનવ દેહતણી

એને ઉજાળવા ઈશ્વરને ભજીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational