Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Patel ***નેહ***

Inspirational

3  

Neha Patel ***નેહ***

Inspirational

ચાલને ઘડીક

ચાલને ઘડીક

1 min
293


એય, ચાલને ઘડીક નિરાંતે,

પૂછીએ હાલ-ચાલ એકમેકના દિલનાં,


સ્મરણ-વિસ્મરણમાં ભૂલી પડેલ લાગણીને,

બતાવીએ રસ્તો એક હૂંફાળા અહેસાસનો,


કદાચ, ન પણ મળે ફરીથી આવી નિરાંતની પળ,

હૃદયના ધબકારે સ્પંદિત કરી લઈએ પ્રેમની પળ,


વહી જશે વ્યર્થ સમય આમને આમ જ, 

દિલના બગીચાને સુગંધિત કરી દઈએ મીઠી હૂંફથી,


એય,ચાલને ઘડીક નિરાંતે,

યાદોનાં વમળમાં નિરાંતની ડૂબકી મારી લઈએ,

એય, ચાલને ...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational