Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

ચાલ હવે

ચાલ હવે

1 min
301


ચાલ હવે સમજી લઈએ આ જીવનની સુવાસને

ચાલ હવે માણી લઈએ આ મહેનતની મજાને,


ચાલ હવે લણી લઈએ લાગણીની લીલાશને

ચાલ હવે ભાગી જઈએ ભાવના આ સથવાર,


ચાલ આજે મળી લઈએ મોસમની આ વાત

ચાલ આજે ભૂલી જઈએ સાગરની પેલી પાર,


ચાલ આજે હસી લઈએ હરકતને ઘડી વાર

ચાલ આજે શીખી લઈએ સપનાની સાથ,


ચાલ આજે પંથે જઈએ પ્રગતિને પેલે પાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance