Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

બનીને આવ

બનીને આવ

1 min
406


હું નભ બનીને આવું તું ચાંદની બનીને આવ

હું સરોવર બનીને આવું તું પાણી બનીને આવ


હું બાગ બનીને આવું તું ફોરમ બનીને આવ

હું પર્વત બનીને આવું તું કેડી બનીને આવ


હું ચરણ બનીને આવું તું પગલી બનીને આવ

હું વાળ બનીને આવી તું પેથી બનીને આવ


હું આરતી બનીને આવું તું કવિતા બનીને આવું

હું નયન બનીને આવું તું નજર બનીને આવ


Rate this content
Log in