ભીંજાયો
ભીંજાયો
વરસાદ આવ્યો ને, તારી યાદ લાવ્યો,
તારા અહેસાસમાં, આમતેમ ઘુમ્યો,
મુશળધાર વર્ષાની, ધારમાં ભીંજાયો,
યાદોની હેલીમાં ને, આંસુની ધારમાં
ભીંજાઈને રહી ગયો, કોરો ને કોરો,
વરસાદ આવ્યો ને, તારી યાદ લાવ્યો.
વરસાદ આવ્યો ને, તારી યાદ લાવ્યો,
તારા અહેસાસમાં, આમતેમ ઘુમ્યો,
મુશળધાર વર્ષાની, ધારમાં ભીંજાયો,
યાદોની હેલીમાં ને, આંસુની ધારમાં
ભીંજાઈને રહી ગયો, કોરો ને કોરો,
વરસાદ આવ્યો ને, તારી યાદ લાવ્યો.