Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Shah

Romance

3  

Alpa Shah

Romance

ભીનાશ

ભીનાશ

1 min
148


હૈયામાં તારા પ્રેમની ભીનાશ

ને હોઠે તારા પ્રેમની લાલી,


નયનોમાં તારા પ્રેમનો નશો

શબ્દોમાં તારા પ્રેમનો એકરાર,


ચાલમાં તારા પ્રેમનો ઉન્માદ

અહેસાસમાં તારા પ્રેમનો આસ્વાદ,


આ સઘળો શણગાર સજી

બનવું છે મારે તારા મનમીત,


અંતરમાં રાખી બસ તારી જ એક પ્રીત

બસ નિભાવવી છે મારે પ્રણયની રીત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance