Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza lafz

Others

3  

Shaimee Oza lafz

Others

ભારત...

ભારત...

1 min
230


મારો દેશ દુનિયામાં નિરાળો,

એનો ડંકો જગતમાં વાગે,

વિવિધતામાં એકતા,


સૌ ભેગા મળી આનંદ સંપે રહે,

આ અખંડ ભારતની એકતા છે નિરાળી

સૌ ધર્મના સભ્યો દરેક તહેવાર પ્રેમથી મનાવે


એક દોરના અલગ મોતી જેને

પ્રેમના તાંતણે બાંધી રાખ્યા

આ દેશ આખાય જગતમાં મિશાલ છે


જનગનમન રાષ્ટ્રીયગીત સુરાતન,

રંગ ચડાવે,જય ભારત માં 

અમે સંતાન તમારા.

સૌ પર અમી દ્રષ્ટિ રાખજો


Rate this content
Log in