Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Inspirational

5.0  

Dilip Ghaswala

Inspirational

ભારત માતાના ચરણોમાં

ભારત માતાના ચરણોમાં

1 min
258


રામનો આ દેશ છે;

પ્રેમનો સંદેશ  છે.


મસ્તિષ્કે આશીર્વાદ છે ;

હિમાલય દરવેશ છે.


ચેતવાનો છે આ સમય ;

ગદ્દાર કાળા મેશ છે.


ખોફનાક આ ખોફ  છે ;

કૃષ્ણનો પહેરવેશ છે.


રંગ લીલો ઝેરીલો ;

કેસરી આ ખેસ છે.


થાશે ગંગા અવતરણ ;

શિવજી વિશેષ  છે.


યુદ્ધ શાંતિ ના ભોગે ?

ખેલ તો નિઃશેષ છે.


આર યા પાર છે ;

જંગ આ વિશેષ છે.


માના ચરણોમાં "દિલીપ";

મોત શૈયા પેશ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational