Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manjula Manjula1271983

Inspirational

3  

Manjula Manjula1271983

Inspirational

ભારત માતા

ભારત માતા

1 min
242


ઓ મારી ભારત માતા

છે વિશ્વ ફિદા તુઝ પર હંમેશાં,


છો તું તો વિશ્વની માતા

રહેજો શિર મુકુટ પર માતા,


છે વીર સપૂતો તારા અડગ 

હાર ન માને એવા અખંડ,


ઈતિહાસની શું વાત કરવી ઓ માતા

લોહીથી લખાયેલી કથા તારી ઓ માતા.


Rate this content
Log in

More gujarati poem from Manjula Manjula1271983