બેવફા
બેવફા
ઘણું સમજાવું પણ સમજતું નથી,
નાદાન દિલ છે આ લેતી જિદ છોડતું નથી,
કેમ આને સમજાવું, એ સમજાતું નથી,
કહું એને રોકાય જા હવે,
અહીં તારો કોઈ મોલ નથી,
હજી પણ સમય છે વળી જા પાછું,
આગળ જઈ લોહીનાં આંસુ આવશે તને,
તું તો નાદાન છે પણ એ તો શિકારી છે,
ફસાઈ જઈશ જાળમાં છૂટે છૂટાય થવાતું નથી.

