Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SHEFALI SHAH

Romance

2.4  

SHEFALI SHAH

Romance

બધાનું ગજુ નથી

બધાનું ગજુ નથી

1 min
338


સાચો પ્રેમ નિભાવવો એ બધાનું ગજુ નથી, આગનો દરિયો પાર કરવો એ બધાનું ગજુ નથી.

કોઈના માટે જીવ ન્યોછાવર કરવો એ બધાનું ગજુ નથી. અસ્તિત્વને ભૂલાવીને જીવવું એ બધાનું ગજુ નથી.

શ્વાસમાં કોઈને ભરી જીવવું એ બધાનું ગજુ નથી, એહસાસમાં કોઈને વસાવવો એ બધાનું ગજુ નથી.

દિલના ખૂણામાં કોઈને સાચવવું એ બધાનું ગજુ નથી, પાંપણના પલકારે કોઈને બેસાડવું એ બધાનું ગજુ નથી.

શબ્દોમાં કોઈને સમાવવું એ બધાનું ગજુ નથી, વિના પાણીએ તરબતર થવું એ બધાનું ગજુ નથી.

ઈશથી પહેલા કોઈને સ્થાન આપવું એ બધાનું ગજુ નથી. એના વિના પણ એને અસીમ ચાહવું એ બધાનું ગજુ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance