Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ashuman Sai Yogi Ravaldev

Drama Tragedy Inspirational

5.0  

Ashuman Sai Yogi Ravaldev

Drama Tragedy Inspirational

બાપનું હૈયું

બાપનું હૈયું

1 min
467


બાપનું હૈયું દીકરી ને આબરૂ દીકરી,

માંની રોટલી દીકરી ને ચુંદડી દીકરી,


વરસે આસું કે તરસે હૈયું સહારો દીકરી,

પારકી થાપણ અને સાપનો ભારો દીકરી,


કુળનું કોડીયુ ને બળતી વાટ છે દીકરી,

આંસુ છુપાવી આંસુ પોછતી એ દીકરી,


હોઠે રમતી ને આંગણે હસતી તે દીકરી,

સૌને ગમતી છતાં દૂર કરીએ તે દીકરી !


Rate this content
Log in