Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rayde Bapodara

Children

4  

Rayde Bapodara

Children

બાળક

બાળક

1 min
311


માની ગોદ ન શોભે બાળક વિના 

ઘર ન શોભે બાળકના કલરવ વિના,


સંતાનપ્રાપ્તિ કાજે મા માનતાઓ કરે 

વાંઝિયા મેણુ ના ભાગે બાળક વિના,


બાળક એ શાન છે માત - પિતાની

વારસ ન બને કોઈ ખૂૂૂૂદના બાળક વિના,


હરેક બાળકમાં વાસ છે પ્રભુનો

રિદ્ધિ સિદ્ધિ નથી ઘરમાં બાળક વિના.


Rate this content
Log in

Similar gujarati poem from Children