બાળગીત
બાળગીત

1 min

12.3K
ફૂલે-ફૂલે ઉડતાં
રંગીલા પતંગિયા
મન મોહી લેતાં
રંગીલા પતંગિયા
જીવન જીવવાની
કળા એ શીખવાડતાં
રંગીલા પતંગિયા
ઘડી પાસ ને ઘડી દૂર
એમ એ લલચાવતાં
રંગીલા પતંગિયા