Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Bhatt

Drama Inspirational Tragedy

3  

Ramesh Bhatt

Drama Inspirational Tragedy

અવ્યવસ્થા ની મજા લે

અવ્યવસ્થા ની મજા લે

1 min
5.9K


અવ્યવસ્થાની મજા લે,

દુ:ખ વ્યથાની મજા લે,


જોઈએ જો નેહ સાચો,

વહાલ વફાની મજા લે,


ભલે ને ભૂલી જજે પણ,

હાલ કથાની મજા લે,


સંઘરેલો સાપ છું હું,

ઝેર જથ્થાની મજા લે,


તો જ મળશે નવું અલ્યા,

જુલમ જફાની મજા લે,


યાદ "રશ્મિ" તો જ રહેશે,

ફના ખફાની મજા લે!


Rate this content
Log in