Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

અતીતની યાદો

અતીતની યાદો

1 min
705


જિંદગીના રંગે રંગાઈ છું,

વહેતી નદી હતી હવે સાગર સાથે બંધાઈ છું,


ક્યારેક રંગવિહીન તો

ક્યારેક મેઘધનુષ્યના રંગોથી ચીતરાઈ છું,


અતીતના અડીખમ પહાડ સાથે અથડાઈ છું,

ક્યારેક ચૂરચૂર થઈ છું,

તો ક્યારેક પડીને પણ ઘડાઈ છું,


ક્યારેક અતીતની યાદોથી ઘવાઈ છું

તો ક્યારેક મહેફિલની શાન બની ચારેબાજુ ચર્ચાઈ છું,


ક્યારેક દુનિયાની ભીડમાં ખોવાઈ છું,

તો ક્યારેક સગપણનું મોતી બની કોઈના હૈયે જડાઈ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy