Read On the Go with our Latest e-Books. Click here
Read On the Go with our Latest e-Books. Click here

Bhavna Bhatt

Others


3  

Bhavna Bhatt

Others


અર્પણ શું કરું

અર્પણ શું કરું

1 min 131 1 min 131

અર્પણ શું કરું તને ચેહર માતા,

રટણ ને સ્તુતિથી રીઝાવું માતા,


ગોરના કૂવે આવું ન આવું માતા,

હર જગ્યાએ તને યાદ કરું માતા,


મનમાં છે લગની તારા નામની મા,

તનમન વચનથી હું વરું ચેહર મા,


ભાવનાના શબ્દોની લાજ રાખો મા,

ચરણોમાં પડીને કરગરું ચેહર મા,


ના માંગું મહેલ, ઝવેરાત ચેહર મા,

સર્વસ્વ મારું તને અર્પણ ચેહર મા.


Rate this content
Log in