Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અરજી

અરજી

1 min
160


અમારી અરજી સાંભળો ચેહર મા,

આશભર્યા આવ્યાં અમે ચેહર મા,


અવગુણો અમારાં માફ કરજો ચેહર,

ગાંડા ઘેલા છૈયે છોરૂડા તમારાં ચેહર,


એવાં મમતાનો સાગર છો ચેહર મા, 

ભાવના પર અમી નજર કરજો મા,


અમે માંગીએ છીએ એક વાતડી રે,

 આપજો ભક્તોને દર્શન માવડી રે,


ગોરના કૂવે તમારું સ્થાનક છે માવડી,

અરજી અમારી ઉરમાં ધરજો માવડી.


Rate this content
Log in