Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Inspirational

3  

Vanaliya Chetankumar

Inspirational

અરે પ્રેમ કરી તો જુઓ

અરે પ્રેમ કરી તો જુઓ

1 min
399


અરે પ્રેમ કરી તો જુઓ સંબંધને બાંધી તો જુઓ

થોડા ખુશીનાં ખ્યાલોમાં ખોવાઈ તો જુઓ,


થોડા હાસ્યમાં હસી તો જુઓ

થોડા સમયને સાથે વિતાવી તો જુઓ,


થોડા દિવસને દિલદાર બનાવી તો જુઓ

થોડા મનના માણીગરને મલકાવી તો જુઓ,


થોડા હૃદયના ધબકારને ગણી તો જુઓ

થોડા સપનાંને સજીને રાત વિતાવી તો જુઓ,


થોડી પળોને સાથે વિતાવી તો જુઓ

થોડી જીવનની અમૂલ્ય ક્ષણો માણી તો જુઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational