Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sonu sonanu

Inspirational

3  

sonu sonanu

Inspirational

અણસમજ થયો સફળ

અણસમજ થયો સફળ

1 min
211


અણસમજની ઊંઘમાં ઘેરાય નસકોરા બોલાવતો હતો,

બધું લૂંટાયા પછી મોડા મોડા જાગવાનો પ્રયાસ કર્યો હતો, 


જાતને ભૂલાવી કામમાં ઓતપ્રોત થયો એવો,

કર્મને પાંખો લગાવી થંભ્યાં વગર ખૂબ દોડ્યો હતો,


વિંઝતો રહ્યો અડચણોના ડુંગરા સૂજબુજની ધારથી,

સામે સફળતાનો દરિયો ઘેરાં ઘૂઘવાટ કરતો હતો,


મંઝિલને મેળવવા થયો નખશિખ ઓળઘોળ,

કે ઊંઘ માટે ફરી સમયને તરફેળતો ગયો હતો,


આખરે સફળતાનાં શિખરે પહોંચ્યો થઈ નિરાંત,

ત્યારે અણસમજ ઉંમરનો દોર ફરી ઢંઢોળતો હતો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational