Be a part of the contest Navratri Diaries, a contest to celebrate Navratri through stories and poems and win exciting prizes!
Be a part of the contest Navratri Diaries, a contest to celebrate Navratri through stories and poems and win exciting prizes!

Bhavna Bhatt

Others


3  

Bhavna Bhatt

Others


અમર

અમર

1 min 180 1 min 180

આજે પંદરમી ઓગસ્ટનો દિન છે,

ચેહર નામ જગમાં અમર થઈ રહ્યું છે,


ને ગોરના કૂવે સૌની પ્રિય આરતી છે,

રવિવારે ભક્તોની ભીડ જામી જાય છે,


મા ને ભકતો તો ઘણા બાંધવા મથે છે,

પણ ચેહર તો ભાવનાના ભૂખી હોય છે,


ચેહર પરચાની વાતો હવે કરવી રહે છે,

આ કળિયુગમાં હાજરાહજૂર દેવી છે,


આઝાદીનો ત્રિરંગો લહેરાવીએ મંદિરમાં

ચેહર મા ભક્તોની તારણહાર દેવીમાં.


Rate this content
Log in