Read On the Go with our Latest e-Books. Click here
Read On the Go with our Latest e-Books. Click here

Bhavna Bhatt

Others


3  

Bhavna Bhatt

Others


અમે

અમે

1 min 144 1 min 144

અમે ને અમારા 

સમગ્ર અસ્તિત્વથી ચેહર,

ફરીફરીને તારું નામ લઈએ છીએ,


ગોરના કૂવે એકવાર દર્શન કરજો 

વરસાદી મેઘ જેવો પ્રસાદ મળશે,


આરતીમાં સાંજે અનેરો આનંદ થશે 

ભીંજાવા તન મનથી ચેહર સાનિધ્યમાં

ભાવના તૈયાર થઈ જવું,


પણ મન સાફ રાખજો

અંધશ્રધ્ધાના પડળ હટાવી દઈશું,


શ્રદ્ધાનાં ઘનઘોર વાદળ 

સંગ આવીશ ચેહરનાં ચરણોમાં,

એ જ ચેહર ને ગમે છે,


ને સૌની આશા પૂર્ણ કરે છે.


Rate this content
Log in