Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અમારું માવતર

અમારું માવતર

1 min
7


અમે બાળકો ને તું અમારું માવતર છે,

અમી નજર ને સ્નેહભરી સરગમ છે,


ભાવના તને શબ્દોથી શણગારે છે મા,

ગોરના કૂવે અખંડ જ્યોત જવલ્લે મા,


નાયણા રૂપાની ભક્તિમાં ઊંડાણ છે,

માઈ ભક્ત રમેશભાઈ ભાવે ભજે છે,


સેવકોની જિંદગી સરળ બનાવે છે મા,

દશે દિશાઓમાં ડંકો તારો વાગે છે મા,


ચેહર તે ખુશીઓના મહેલ ખડા કર્યા છે

 દુઃખ દૂર કરીને મા લહેર તું કરાવે છે.


Rate this content
Log in