Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

BINAL PATEL

Others


3  

BINAL PATEL

Others


અલબેલું પંખી

અલબેલું પંખી

1 min 162 1 min 162

 એક પંખી આવ્યું આંગણે આજ,

 મહેમાન કહું તો ખોટું પડે,

 કોઈ ઋણ જ હશે અમારું એકબીજા સાથે,

 બાકી, એક નાનકડું પંખી કેમ સાદ કરે !


 થોડું એ ગભરાયું, ઝટપટ આવી ઉડી જતું,

 થોડી આંખ મારી ઝટપટી,આવી બેઠું એ આંગળીના ટેરવે,

 ધીમે રહી અમે બંને પડ્યાં શાંત, 

 જાણે એક અનોખા સંબંધની શરૂઆત.


Rate this content
Log in