Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Nayana Charaniya

Romance


3  

Nayana Charaniya

Romance


અકબંધ જ રાખને

અકબંધ જ રાખને

1 min 203 1 min 203

તારી આ યાદોના દિવડાનો પ્રકાશ અકબંધ જ રાખને,

ભલે ને તું પાસે નથી પણ યાદોનો દરવાજો બસ ખુલ્લો જ રાખને,


પ્રથમ મિલનની તડપ આજ પણ છે મને,

મારી એ તડપને અકબંધ જ રાખને,


ન મળવા આવી શકે તો ચાલશે પણ,

મારા સપનામાં આવતી તારી યાદોને અકબંધ રાખને,


મારો પરિચય તને યાદ નહિ હોય પણ,

તારી સાથે મુલાકાત બસ એમ જ અકબંધ રાખને,


યાદોનો ખજાનો આ મનરૂપી મહેલમાં રહેવા દે બસ, 

એને હવે આમ સરેઆમ લિલામી કરવા ન રાખ,


યાદોના ખજાનાને બસ કાયમ અકબંધ જ રહેવા દે ને,

તારી આ યાદોના દિવડાનો પ્રકાશ અકબંધ જ રાખને.


Rate this content
Log in

More gujarati poem from Nayana Charaniya

Similar gujarati poem from Romance