Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Drama

3  

Bhavna Bhatt

Drama

અઘરી છે જિંદગી

અઘરી છે જિંદગી

1 min
493


અઘરું વ્યાકરણ છે તારુ એ જિંદગી,

સહેલી રીતે ક્યાં જીવવા મળે એ જિંદગી.


તત્વ લેવા જાઉં છું તો સત્વ છટકી જાય છે,

બેઉને પકડું અગર તો અસ્તિત્વ છટકી જાય છે.


જિંદગી એ કોઈ રમત નથી કે ગમત નથી,

સંબંધો જાળવવા સત્ય કોઈ ને કહેવાતું નથી.


દિલ પર લાગેલા ઘા હોય તોય હસવું પડે છે,

ભાવનાઓ છુપાવીને જિંદગી જીવવી પડે છે.


અઘરી આ જિંદગી એને છોડીને ક્યાં જવાનું,

જિંદગી એક નશો છે એને મુકીને ક્યાં જવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama