Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આવ્યાં મા

આવ્યાં મા

1 min
124


આવ્યાં ચેહર મા, 

ભક્તોનાં દુઃખ હરવા રે

ગોરના કુવાનાં મંદિરમાં,

ગૂંજે, જય જય ચેહર.


શ્રી ચેહર મંત્ર જાપ કરે સૌ ભક્તો,

જય જય ચેહર મા.

ઘંટ નાદ સાથે,

સેવકો બોલે જય ચેહર.


જાતરમાં રમવા આવે મા,

બોલે જય ચેહર મા.

ભાવના એવાં દર્શન આપે, 

બોલો, જય ચેહર મા.


ભાવે ભજતાં બેડો કરે પાર,

એવાં ચેહર મા.

ભોળાની ભોળી ચેહર મા,

દુઃખીયાની બેલી ચેહર મા.

        

ચેહર મહિમા અપાર,

એવાં દયાળુ ચેહર મા.

વાતે વાતે જય ચેહર મા.


Rate this content
Log in