Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Margi Patel

Drama

2  

Margi Patel

Drama

આવી રે આવી ચૂંટણી આવી

આવી રે આવી ચૂંટણી આવી

1 min
528


આવ્યો છે ચૂંટણી નો પવન આજ,

આવે દેશ માં નવીનીકરણ આજ,

ઈવીએમ નો કાઢશે બધા જ વાંક,

આટલા બધામાં મળે કંઈ સાચો નિર્ણય,

આવી રે આવી ચૂંટણી આવી,  

આવ્યું રે આવ્યું પરિણામ આવ્યું... 


બદલાય પાંચ વર્ષે ખુરશી ના પાયા,

આવે નવી સરકાર ને નવા નિયમો અહીં,

વિકાસ તો થયો દેશનો,

પણ આપણે તો એ જ રહ્યા,

પ્રજા એ ના કરી કોઈ વાહવાહિયા,

આવી રે આવી ચૂંટણી આવી,  

આવ્યું રે આવ્યું પરિણામ આવ્યું... 


લડે અલગ અલગ પક્ષ એક જ ચૂંટણીમાં,

બનાવી સરકારને કુરૂક્ષેત્રનું મેદાન ચૂંટણીમાં,

ચૂંટણીના નામે આપે નવા નવા વાયદા અનેરા,

થાય પુરા કોઈક ને બાકી રહે બીજા બધા,

આવી રે આવી ચૂંટણી આવી,  

આવ્યું રે આવ્યું પરિણામ આવ્યું... 


Rate this content
Log in