Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આવી ગણેશચતુર્થી

આવી ગણેશચતુર્થી

1 min
194


આવે છે ગણેશચતુર્થી દિવસ રે,

ભક્તો બોલે ગણપતિ બાપ્પા રે,


ચતુર્થી આવે આનંદ ઉર થાય રે,

 ગણેશજી ઘર ઘરમાં પધારો રે,


આમ દોડે તેમ દોડે હરખાય મન રે,

અંતરથી ઘરને સુંદર શણગારું રે,


એક એક દિવસ રાહ જોવાય છે રે,

ભાવનાભર્યા હૈયેથી પૂજન થાય રે,


બાવરી બનીને જાગી દોડતી રે,

આજે આવ્યા ગણપતિ બાપા રે,


આંખો અધિરી શોધે છે દાદાને રે,

મનડું હરખે ગાંડું થઈને નાચે રે.


Rate this content
Log in