Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

આવાં જાળાં

આવાં જાળાં

1 min
464


આ ગ્રંથીઓના જાળાં દૂર કરશો,

નહીંતર પછીનાં જન્મે પણ નડશો.


સાચવીને રાખીએ ખુશીની વાત તો,

મગજ પણ હળવાશ અનુભવશો.


હરપળ અહંમ રાખીને જીવાય નહીં,

કોઈની ખુશી માટે નમવું પણ જરૂરી છે.


હાથમાં લાકડીને મગજમાં રાઈ રાખે છે

આવી રાઈના પણ ભાગલા જરૂરી છે.


જીદમાં ભાવના ઠુકરાવી દેવાઈ છે,

હવે એ ભણકારા સાંભળો જરૂરી છે.


મન, મગજ નિર્મળ રાખવું જરૂરી છે,

તો જ સુખમય જીવન જીવાય છે.


Rate this content
Log in