Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ajay Parker ' ભાવિ '

Inspirational

4.5  

Ajay Parker ' ભાવિ '

Inspirational

આવ તું ચકલી!

આવ તું ચકલી!

1 min
326


આજ મારા આંગણામાં આવે એક ચકલી;

નાની શી ચાંચ ને નાનું શું પેટ તારું ચકલી,


છબી કાચની પાછળ માળો તારો મુકામ;

બારસાખમાં પાડતી કાયમ તરણાં, તું ચકલી,


ભીંતનું નાનું શું બાકોરું, ત્યાં રહેતી તું ચકલી;

એમાં મૂકતી ઈંડાં બે ચાર તું ચકલી,


ચીં ચીં મૂકતી કરી તારી આ બાળ સેના; 

દાણો એક લાવી કોળિયો ભરાવતી તું ચકલી,


દ્રશ્ય એ અદ્ર્શ્ય થયું હવે, છાપામાં જ રહી તું ચકલી;

મૂક્યું છે ઘર મેં બનાવી તારું, એમાં રહેવા આવ તું ચકલી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational