Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આતુર

આતુર

1 min
174


આતુર મુજ આંખો ચેહર નીરખવાને,

આતુર મુજ કાન રેગડી સાંભળવાને,


જન્મો જનમની ઈચ્છા રહી દર્શનની,

આતુર છે મુજ ચરણો તને મળવાની,


બસ કર્યા કરું રટણ ભાવનાભર્યા ભાવે 

મા ગોરના કૂવે આતુર દર્શન કેરા ભાવે,


ગુણલાં તારા ગાયા કરીએ ચેહર મા,

આતુર છે મુજ ઘેલું રહેવા ચરણોમાં,


જગ આખું કહે ચેહર જાગતી દેવી,

આતુર છે મન તને નિરખવા ને દેવી.


Rate this content
Log in